નીચે પૈકી કઈ રચના લઘુબીજાણુધાની ધરાવે છે?

  • A

    પરાગાશય

  • B

    તંતુ

  • C

    બીજાશય

  • D

    બીજાંડ

Similar Questions

નીચેની આકૃતિ પરાગાશયનો ત્રિપારિમાણિક છેદ દર્શાવે છે. $P$ અને $Q$ને ઓળખો.

$\quad\quad\quad\quad \quad P \quad\quad\quad\quad Q$

ઘણી જાતિઓની પરાગરજથી ઘણા લોકોને ક્યા તંત્ર સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે?

નીચે પૈકીનું સાચું વિધાન ઓળખો.

……....અને............ વનસ્પતિની પરાગરજ પોતાની જીવીતતા $30\  Min$ માં ગુમાવી દે છે.

પરાગાશયનાં સંવર્ધન દ્ઘારા એકકીય કે દ્ઘિકીય વનસ્પતિ ઉત્પન્ન થાય છે. ..... માંથી દ્ઘિકીય વનસ્પતિ ઉત્પન્ન થાય છે.