ઊંચા તાપમાને પરાગરજનું રક્ષણ શેની હાજરીને કારણે થાય છે?
અંત:આવરણ
સ્પોરોપોલેનીન
પોર્ફિરીન
નાલકોષ
આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?
દરેક બીજાણુંજનક પેશી એ સક્રિય પરાગ કે સૂક્ષ્મબીજાણુ માતૃકોષ છે. બીજાણુકોષમાં જોવા મળતું વિભાજન એ ..... છે.
તેના કારણે પરાગરજ અશ્મિ તરીકે સંગ્રહિત રહિ શકે છે
પોષકસ્તર માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........