બીજ સુષુપ્તાના તબકકે ...
ભ્રુણની ચયાપચયીક ક્રિયા ધીમી પડે
પાણીનું પ્રમાણ વધે
ભ્રુણની ચયાપચયીક ક્રિયા ઝડપી બને
બીજમાં પ્રોટીનનું પ્રમાણ વધે
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ માંસલ ફળ | $(1)$ રાઈ |
$(b)$ શુષ્ક ફળ | $(2)$ સ્ટ્રોબેરી |
$(c)$ કુટ ફળ | $(3)$ નારંગી |
$(d)$ અફલિત ફળ | $(4)$ કેળાં |
કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર પડયો રહે છે તેને શું કહે છે ?
પુખ્ત ભ્રુણનું રક્ષણ શેના દ્વારા થાય છે?
બીજ પુખ્ત બને ત્યારે તેમાં શેનું પ્રમાણ ઘટે છે?
સૌથી વધુ જૂના બીજ આ વનસ્પતિનાં છે.