પરિભ્રૂણ પોષ ..... માં હાજર હોય છે.

  • A

    બીટ

  • B

    કાળા મરી

  • C

    $A $ અને $ B$ બંને

  • D

    બધી આવૃત બીજધારી

Similar Questions

ખોટી જોડ શોધો :

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (ફલન પહેલા) કોલમ - $II$ (ફલન પછી)
$P$ અંડક $I$ ફળ
$Q$ બીજાશય $II$ બીજ
$R$ અંડકાવરણ $III$ બીજાવરણ
$S$ બીજાશય દિવાલ $IV$ ફલાવરણ

ફલન બાદ બીજ.......માંથી વિકાસ પામે છે.

બીજ $=\ldots \ldots \ldots \ldots$

આલ્બ્યુમિનવિહિન બીજ એ .... માં હાજર છે.