બીજનો સંગ્રહ કરવા માટે કઈ બાબત અગત્યની છે?
બીજનું જલયુકત થવુ
બીજ સુષુપ્તતા પ્રાપ્ત કરે
બીજાકુરણ થવું
$A$ અને $C$ બંને
ફળની રચના સમજાવી તેના પ્રકારો વિશે માહિતી આપો.
બીજાવરણ એ ..... માંથી નિર્માણ પામે છે.
નીચેનામાંથી કેટલા ફળોના નિર્માણમાં બીજાવરણ ઉપરાંત અન્ય પુષ્પીય ભાગ પણ સંકળાયેલ છે?
વટાણા, કાજુ,કેરી, સ્ટ્રોબેરી, નારંગી, સફરજન
તફાવત આપો : કૂટફળ અને સત્યફળ
સૌથી જૂનું બીજ ક્યું છે ?