ફલન બાદ અંડાવરણોનું રૂપાંતરણ શેમાં થાય છે?

  • A

    ફલાવરણ

  • B

    બીજાવરણ

  • C

    ભ્રુણપોષ

  • D

    ફળોના ગરપ્રદેશ

Similar Questions

ખોટી જોડ શોધો :

ફલન પછી બીજ અને ફળમાં કોણ પરિણમે છે ?

નીચેનાં પૈકી ..... એ આભાસી ફલાવરણ છે.

આલ્બ્યુમીન યુકત બીજ વિશે અસંગત વિકલ્પ પસંદ કરો.

પુખ્ત ભ્રુણનું રક્ષણ શેના દ્વારા થાય છે?