જનન કોષોની પ્લોઈડી કેવી હોય છે ?
$n$
$2 n$
$3 n$
$4 n$
જનનકોષ એટલે જન્યુ નિર્માણ કરતાં કોષો જેમની પ્લોઇડી 2n હોય છે.
શુક્રકોષમાં એક્રોઝોમ કયાં તબક્કે બને છે ?
પરિપક્વ શુક્રકોષ શું ધરાવે છે ?
શુક્રકોષોનું નિર્માણ થવા માટે શુક્રપિંડમાં કઈ ક્રિયાઓ થાય છે ?
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I:$ શુક્રકોષોની શુક્રઉત્પાદક નલિકાઓ માંથી મુક્ત થવાની ક્રિયાને સ્પર્મીએશન કહે છે.
વિધાન $II :$આદિ શુક્રકોષોમાંથી શુક્રકોષો બનવાની પ્રક્રિયાને શુક્રકોષજનન (સ્પર્મીઓજીનેસીસ) કહે છે.
ઉપરોક્ત વિધાનોનાં અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
ઝોના પેલ્યુસિડાનું નિર્માણ ……..ની લાક્ષણિકતા છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.