માદા મુખ્ય પ્રજનન અંગ કયું છે ?
યોનીમાર્ગ
ગર્ભાશય
અંકકોષ
અંડપીંડ
અંડવાહિનીની લંબાઈ જણાવો.
ઊંચો તિક્ષ્ણ અવાજ એ કોની લાક્ષણિકતા છે ?
અંડપિંડમાંથી મુકત થતા અંડકોષને નીચેનામાંથી કોણ સ્વીકારે છે ?
માદામાં દ્વિતીય જાતીય લક્ષણો માટે કયું સાચું નથી.
નીચેનામાંથી અસંગત ઓળખો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.