કઈ પરિસ્થિતિમાં માદામાં ઋતુસ્ત્રાવ જોવા મળતું નથી.
ગર્ભધારણ અવસ્થા
તણાવ
અસ્વસ્થતા
તમામ
માનવમાં પ્રથમ અર્ધીકરણને અંતે નર જનનકોષ શેમાં વિભેદન પામે છે ?
શુક્રકોષજનનો સૌથી લાંંબો તબક્કો...... છે.
લ્યુટીન કોષ શેમાં જોવામળે છે ?
બાહ્યફલન શેમાં જોવા મળે છે ?
આંત્રકોષ્ઠ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?