- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
normal
સ્તન ગ્રંથિ જોડીમાં આવેલ ગ્રંથી છે. જે ગ્રંથીય પેશી અને વિવિધ જથ્થામાં ચરબી ધરાવે છે. દૂધનું સંશ્લેષણ અને પ્રવાહ સાથે સંકળાયેલી પેશીઓને સાચો ક્રમ જણાવો.
A
સ્તન પાલિકા $\rightarrow$ સ્તન અવકોશિકા $\rightarrow$ સ્તન તુંબિકા $\rightarrow$ સ્તન વાહિની $\rightarrow$દૂધવાહિની
B
સ્તન પાલિકા $\rightarrow$ સ્તન અવકોશિકા $\rightarrow$ સ્તનવાહિની $\rightarrow$ સ્તન તુંબિકા $\rightarrow$ દૂધવાહિની
C
સ્તન પાલિકા $\rightarrow$ સ્તાન અવકોશિકા $\rightarrow$ દૂધવાહિની $\rightarrow$ સ્તન તુંબિકા $\rightarrow$ સ્તનવાહિની
D
સ્તન અવકોશિકા $\rightarrow$ સ્તન પાલિકા $\rightarrow$ દૂધવાહિની $\rightarrow$ સ્તનવાહિની
Solution

Standard 12
Biology