સ્તનગ્રંથીનું વિભેદન કયારે થાય છે ?
પ્રસુતી બાદ
ગર્ભાવસ્થા દરમિયાન
યૌનવારંભ
આપેલ તમામ અવસ્થામાં
આમાંથી ક્યો શબ્દ દૂધ બહાર લાવનારો અંતઃસ્ત્રાવ છે?
અંડકોષજનનનાં પ્રથમ અર્ધીકરણ દરમિયાન શું જોવા મળે છે ?
રજોદર્શન માટે કયું વિધાન ખોટું છે ?
શુક્રજનક નલિકા શેની બનેલી હોય છે ?
લેડિંગના કોષોનું માનવમાં સ્થાન જણાવો.