માણસમાં કૉપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ............ ઉત્પન્ન કરવાનું છે.
ફક્ત ઇસ્ટ્રોજન
પ્રોજેસ્ટેરોન
હ્યુમન કોરીઓનિક ગોનેડોટ્રોપીન
ફક્ત રિલેક્ષીન
વૈજ્ઞાનિક રીતે એમ કેમ કહેવાય છે કે બાળકની જાતિ પિતા દ્વારા નક્કી થાય છે માતા દ્વારા નહીં.
કયું કોષવિભાજન વિખંડન સમયે જોવા મળે છે ?
આધાંત્ર ગુહા કઇ અવસ્થામાં જોવા મળે છે ?
ઍક્ટોપિક સગર્ભાવસ્થા કઈ રીતે ઓળખાય છે?
અંડકોષપાત પછી અંડપિંડનો કયો ભાગ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે ?