સસ્તનમાં ભ્રૂણને જરાયુ સાથે ગર્ભાવસ્થામાં જોડતી રચના કઈ ?
ઉપનાળ (એલેન્ટોસલ)
જરદી કોથળી (yolk sac)
ઉલ્વકોથળી (એમ્નીઓન)
ભૂણપોષક (કોરીઓન)
ગર્ભાશયના દૂરસ્થ સાંકડા ભાગને શું કહે છે?
નીચેનામાંથી શુક્રકોષનો કયો ભાગ હાયલ્યુરોનીડેઝ ઉત્સેચક ઘરાવે છે?
શુક્રકોષજનનો સૌથી લાંંબો તબક્કો...... છે.
માનવમાં ઇન્ગવાઇનલ કેનાલનું કાર્ય કર્યું ?
નીચેનામાંથી સ્ખલન નલિકાને ઓળખો.