અંડકોષમાં આવેલ કયું રસાયણ જે શુક્રકોષને આકર્ષે છે ?
ફર્ટિલાઈઝિન
એન્ટિન ફર્ટિલિઝિન
એગ્યુટીનીન
થ્રોમ્બીન
અંડપિંડમાંથી પરિપક્વ માદાજન્યુ મુક્ત થાય તેને શું કહે છે ?
ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.
માસિકચક્રમાં પુટીકીય તબક્કાને બીજા ક્યા નામે ઓળખવામાં આવ છે?
ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?
નીચેનામાંથી સ્ખલન નલિકાને ઓળખો.