બાળકના જન્મ સમયે પુરોનિતંબકાસ્થિ સંઘાનને શિથીલ કોણ કરે છે.

  • A

    ઓકિસટોસીન

  • B

    રીલેકિસન

  • C

    $hpL$

  • D

    $HCG$

Similar Questions

બાહ્ય ગર્ભસ્તરમાંથી સસ્તનનું કયું તંત્ર વિકાસ પામે.

અંડોત્સર્ગ પછી ગ્રાફીઅન પુટિક ફેરવાય છે.

પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ કે ......... માં વિભેદન પામે છે.

 નીચેનામાંથી ક્યો ભાગ અંતઃશુકપીડીય જનનવાહિની નો નથી ?

માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...