શુક્રકોષજનનમાં અર્ધીકરણ $- II$ દરમિયાન આ પ્રક્રિયા થાય છે.

  • A

    પ્રશુક્રકોષ $\rightarrow$ શુક્રકોષ

  • B

    પ્રાथમિક પૂર્વ શુક્રકોષ $\rightarrow$ દ્વિતીય પૂર્વ શુક્રકોષ

  • C

    દ્વિતીય પૂર્વ શુક્રકોષ $\rightarrow$ પ્રશુક્રકોષ

  • D

    આદિશુક્રકોષ $\rightarrow$ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ

Similar Questions

શા માટે દરેક મૈથુન ફલન અને ગર્ભાધાનમાં પરિણમતી નથી.

શુક્રકોષજનનમાં એક્રોઝોમ કયારે બને છે ?

એન્ટ્રમ પ્રવાહીથી ભરાય છે જે શેમાં જોવા મળે છે ?

અંડપિંડમાંથી અંડકોષ ક્યાં મુક્ત થાય છે ?

પારદર્શક આવરણમાં શુક્રકોષોને પ્રવેશવા માટે ક્યાં અંતઃસ્ત્રાવ મદદરૂપ થાય છે?