નીચેનામાંથી કોણ એન્ટી અબોર્શન અંત:સ્ત્રાવ છે ?
પ્રોજેસ્ટેરોન
ઈસ્ટ્રોજન
$FSH$
$LH$
જો નર સસલાનું શુક્રપિંડ ઉદરગુહામાંથી શુક્રપિંડ કોથળીમાં સ્થળાંતરણ ન પામે તો, .......
....... નો સ્ત્રાવ શિશ્નના ઉંજણમાં મદદ કરે છે.
નીચેનામાંથી કયું માદા જનનાંગ પુરુષના શિશ્નને સમકક્ષ છે ?
ટેસ્ટોસ્ટેરોન શેમાંથી સ્ત્રાવે છે ?
લેડિગનાં કોષો ક્યાં જોવા મળે છે ?