શુક્રકોષમાં કણાભસૂત્રનું સ્થાન જણાવો.
શીર્ષ
મઘ્યભાગ
પૂંછડી
ઉપરના બધા જ
અંડપતન કોની અસર હેઠળ થાય છે ?
રસીઓમાં નિયમિત ઋતુસ્ત્રાવ ન આવવા માટેના કારણો પૈકીનું મુખ્ય કારણ ક્યુ હોવાની સંભાવના છે?
માનવ શુક્રકોષની શોધ કોણે કરી.
ફલનમાં પ્રકારો (બાહ્ય કે અંતઃ) કોનાં પર રાખે છે ?
ગર્ભાશયનાં સંકોચનને અવરોધવું અને રોકવું અને રક્તસ્ત્રાવ તથા ખેંચાણ શરૂ થાય છે. ઋતુચક્રમાં