અસંગત પસંદ કરો.
$hcG$
ઈસ્ટ્રોજન
રિલેકિસન
પ્રોજેસ્ટેરોન
માદામાં માત્ર જરાયુ દ્વારા જ ઉત્પાદીત અંતઃસ્ત્રાવ ક્યો ?
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે ?
જરાયુ એ ભાગ છે જ્યાં, .......
વૃધ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની કોના દ્વારા જાણી શકાય છે.
સગર્ભાવસ્થા (પ્રેગનન્સી) ને જાળવી રાખવા માટે જરાયુમાંથી સ્ત્રવતા અંતસ્રાવો આ છે.