કોણ શુક્રકોષજનન અવરોધવા ઈન્હીબીન મુકત કરે.
શુક્રવાહિની
પુટીકીય કોષ
લેડીંગનાં કોષ
સરટોલી કોષ
શુક્રકોષમાં એક્રોઝોમ રિએકશન શેના દ્વારા ઉત્તેજાય છે ?
માનવ શુક્રકોષની શોધ કોણે કરી.
સરટોલી કોષો પિટ્યુટરી અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રણ પામે છે, તેને... કહે છે.
નીચેની રચનાનું નામ આપો.
કોર્પસ લ્યુટીયમ શેનો સ્ત્રાવ કરે છે?