કઈ પધ્ધતિમાં In vivo ફલન જોવા મળે છે.
$IVF$
$ZIFT$
$IUT$
$GIFT$
ટેસ્ટટયૂબ બેબી માટે નીચેનામાંથી ક્યું ખોટુ છે ?
જો પુરૂષ યોગ્ય પ્રમાણમાં શુક્રકોષ યુકત વીર્ય ઉત્પન્ન કરવામાં સક્ષમ ન હોય તો કઈ પધ્ધતિનો $ART$ માં ઉપયોગ કરી શકાય?
વૈજ્ઞાનિક કારણો આપો : નિઃ સંતાન દંપતી આધુનિક સંશોધનો દ્વારા સંતાન મેળવી શકે છે.
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા $ZIFT$ પધ્ધતિની નથી.
$16$ ગર્ભકોષો કરતાં વધારે કોષો ધરાવતો ગર્ભ જે પ્રયોગશાળામાં ફલન દ્વારા ઉત્પન્ન થયેલ છે તેને શેમાં ટ્રાન્સફર કરવામાં આવે
Confusing about what to choose? Our team will schedule a demo shortly.