3.Reproductive Health
medium

વૈજ્ઞાનિક કારણો આપો : નિઃ સંતાન દંપતી આધુનિક સંશોધનો દ્વારા સંતાન મેળવી શકે છે.

Option A
Option B
Option C
Option D

Solution

જે દંપતીને ખામીયુક્ત પ્રજનન અંગો કે પ્રજનનકોષોના નિર્માણમાં અસમર્થતા વગેરે હોય તેઓ વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સંતાન પ્રાપ્તિ કરી શકે છે. હાલ આ માટે $IVF, GIFT$ કે $ZIFT$ જેવી પદ્ધતિઓ પ્રચલિત છે. આ ઉપરાંત સરોગેસી દ્વારા પણ માતૃત્વ મેળવી શકાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.