અસંગત પસંદ કરો.
માલા$- D$
માલા$- N$
સહેલી
ગોસીપોલ
ગર્ભ અવરોધક પધ્ધતિઓનાં વધુ પડતા ઉપયોગથી કઈ આડઅસરો થઈ શકે?
બળાત્કાર કે રક્ષણ વગરનાં સમાગમથી ગર્ભધારણની શક્યતાઓ વધે છે આવા સંજોગોમાં પ્રથમ…….. માં $IUDs$ નો ઉપયોગ કરવાથી ગર્ભઅવરોધક મૂલ્ય પ્રાપ્ત થાય છે અને ગર્ભધારણની શક્યતા નકારી શકાય છે.
…….. સ્ત્રીઓ ઈન્જેકશન તરીકે ઉપયોગ થઈ શકે અથવા તેમના ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે.
પુરૂષ નસબંધીમાં શુક્રવાહીનીના નાના ભાગને દુર કરવામાં આવે છે, જેને શું કહે છે.?
સાચી જોડ શોધો:
Confusing about what to choose? Our team will schedule a demo shortly.