પુત્રી રંગઅંધ ત્યારે બને જયારે....
પિતા રંગઅંધ, માતા વાહક
પિતા સામાન્ય, માતા રંગઅંધ
પિતા સામાન્ય, માતા વાહક
પિતા રંગઅંધ, માતા સામાન્ય
સામાન્ય દૃષ્ટિવાળો પુરુષ જેના પિતા રંગઅંધ હતા. તે જેના પિતા પણ રંગઅંધ હતા તેવી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમનું પ્રથમ સંતાન છોકરી છે તે સંતાનમાં રંગઅંધતા હોવાની સંભાવના કેટલી ?
કઈ અસરમાં હિમોગ્લોબીનનાં ગુણાત્મક લેવલથી અસરગ્રસ્ત બનતા $O_2$ અણનું વહન અટકે છે?
રંગઅંધતા સ્ત્રી સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો તેમના બાળકનું લક્ષણ કેવું હશે?
નીચેનામાંથી કયો આનુવંશિક રોગ છે ?
લાલ-લીલી રંગઅંધતાનું પ્રમાણ નરમાં, માદા કરતાં ઘણું ઊંચું શા માટે જોવા મળે છે ?