English
Hindi
4.Principles of Inheritance and Variation
medium

નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો. 

$(1)$ પ્લોઈડી એ રચનાત્મક રંગસુત્રીય અનિયમિતતા છે.

$(2)$ હિમોફીલીયા દૈહીક પ્રચ્છન્ન ખામી છે, જેમાં રૂધીર ગંઢાતુ નથી.

$(3)$ ઉત્ક્રાંતી માટે જવાબદાર પરીબળમાં એક વ્યકિતકરણ છે.

$(4)$ જનીનીક નકશા દ્વારા જનીન પર ચોકકસ રંગસુત્રનું સ્થાન જાણી શકાય છે.

$(5)$ સ્નેપ ડ્રેગન વનસ્પતિ અપુર્ણ પ્રભુતાનું દ્રષ્ટાંત છે.

$(6)$ $ABO$ રૂધિર જુથ એ પ્રભુતા અને સહપ્રભાવિતા બને દર્શાવે છે.

આપેલા વિધાનોમાંથી સાચા અને ખોટા વિધાનોને ઓળખો.

A

$FTTFFT$

B

$TTTFTT$

C

$FFTTFT$

D

$FFTFTT$

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.