- Home
- Standard 12
- Biology
સાચું વિધાન પસંદ કરો :
એસ. આલ્ટમેન દ્વારા ટ્રાન્સડકશન (પરાંતરણ) શોધવામાં આવ્યું.
ફ્રેન્કલીન સ્ટાલે, “લીકેજ” શબ્દ આપ્યો.
ભાષાંતર (ટ્રાન્સલેશનમાં) માં, પ્લીસીઓસોમ્સ ભાગ લે છે.
પ્યુનેટ સ્કવેર, એક બ્રિટિશ વૈજ્ઞાનિક દ્વારા વિક્સાવવામાં આવેલ.
Solution
Similar Questions
કૉલમ- $I$ માં આપેલ શબ્દને કૉલમ- $II$ માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ – $I$ |
કૉલમ -$II$ |
$(A)$ પ્રભાવી |
$(1)$ ઘણા જનીનો એક જ લક્ષણનું સંચાલન કરે છે. |
$(B)$ સહપ્રભાવીતા |
$(2)$ વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે. |
$(C)$ પ્લીઓટ્રોપી (એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ) |
$(3)$ વિષમ યુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે. |
$(D)$ પોલીજનિક આનુવંશિકતા (બહુજનીનિક વારસો) |
$(4)$ એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ થાય છે. |
સાચી જોડ શોધો :
કોલમ- $I$ |
કોલમ – $II$ |
$1.$ દ્વિસંકરણ પ્રયોગ |
$a.$ $ABO$ રૂધિરજૂથ |
$2.$ અપૂર્ણ પ્રભૂતા |
$b.$ $1: 2:1$ |
$3.$ સહ પ્રભાવિતા |
$c.$ $9: 3: 3: 1$ |
$4.$ એકસંકરણ પ્રયોગ |
$d.$ $3: 1$ |