નીચેનામાંથી કયો ન્યુકિઑસાઈડ છે ?
ગ્વાનીલીક એસિડ
એડિનોસાઈન
યુરીડીલીક એસિડ
સાયટીડીલીક એસિડ
ન્યુક્લિઓટાઈડ કેટલા ઘટકો ધરાવે છે ?
ગ્વાનીન સાયટોસીન સાથે કેટલા હાઈડ્રોજન બંધથી જોડાય છે ?
જો $DNA$ ની એક શૃંખલાનો અનુક્રમલેખ $5'\; A \;T \;G \;C\; A\; T\; C\; G\; 3'$, છે તો તેની પૂરક શૃંખલાનો અનુક્રમ લેખ $5' -3$ દિશામાં શોધો.
ફોસ્ફેટ પેન્ટોઝ શર્કરા સાથે કયા બંધથી જોડાય છે ?
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો. $X$ $Y$