$DNA$ એટલે .......
ડિઓકિસિરિબોન્યુક્લિઓટાઈડ્સનો લાંબો પોલીમર
ડિઓક્સિરિબોન્યુક્લિઓટાઈડ્સનો ટૂંકો પોલીમર
ડિઓકિસરિબોન્યુક્લિઓસાઈડ્સનો ટૂંકો પોલીમર
ડિઓકિસરિબોન્યુકિલિઓસાઈડ્સનો લાંબો પોલીમર
હિસ્ટોન ઓક્ટામર સાથે કેટલા $nm$ લંબાઈ જેટલું $DNA$ વિંટળાઈ છે ?
$DNA$ ની સૌ પ્રથમ શોધ ક્યારે થઈ હતી ?
ન્યુક્લિઓટાઈડ કેટલા ઘટકો ધરાવે છે ?
પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાની રાસાયણિક સંરચના ટૂંકમાં વર્ણવો.
આદિકોષકેન્દ્રિક જનીન તંત્ર ......ધરાવે છે.