વોટસન અને ક્રિકે $DNA$ નું મોડેલ કયારે રજુ કર્યું હતું ?

  • A

    $1952$

  • B

    $1852$

  • C

    $1953$

  • D

    $1853$

Similar Questions

ટ્રીપ્ટોફેન ઓપેરોનમા 

સ્પ્લાયસિંગ પુખ્ત ટ્રાન્સક્રિપ્ટ બનાવવા માટે જરૂરી છે તથા તેનો કોષરસમાં વહન માટે પણ તેને શેની જરૂર છે?

સ્વયંજનન પુર્ણ થયા બાદ $DNA$ અણુ.........

એ જ જનીન દ્રવ્ય તેવી સચોટ સાબિતી કયા વૈજ્ઞાનિકોનાં પ્રયોગ દ્વારા પ્રાપ્ત થઈ?

લેક ઓપેરોનમાં $lac\, y$ માં સમાપ્તિ વિકૃતિ થતા કયાં ઉત્સેચકોનું નિર્માણ થાય છે ?