જો $DNA$ માં સાયટોસીન અને ગ્વાનીનનું પ્રમાણ $40\%$ હોય તો એડેનીનનું પ્રમાણ કેટલું હોય ?
$10 \%$
$30 \%$
$60 \%$
$20 \%$
$DNA$ માં થાયમીનની ટકાવારી $20$ છે. તો ગ્વાનિનની ટકાવારી કેટલી હશે?
એક સજીવમાં $DNA$ની લંબાઈ $2.72 \,mm$ હોય તો આ સજીવમાં કેટલી બેઈઝ જોડ હશે ?
$DNA$ એટલે .......
જ્હોનસન ફ્રિડરીક મીશરે માનવ શ્વેતકણોનાં કોષકેન્દ્રોમાં અજ્ઞાત કાર્ય ધરાવતાં નિર્બળ ઍસિડિક પદાર્થને શું નામ આપ્યું?
દોરીમાં મણકા જેવો દેખાવ ધરાવતા રંગસૂત્રને જ્યારે ઈલેક્ટ્રોન સૂક્ષ્મ દર્શક નીચે જોવામાં આવે તો તે રચનાને શું કહે છે?