જો બેવડી શૃંખલામય $DNA$ માં $20 \%$ સાયટોસિન હોય, તો $DNA$ માં રહેલ એડેનીનની ટકાવારીની ગણતરી કરો. 

Similar Questions

$DNA$ ની સૌ પ્રથમ શોધ ક્યારે થઈ હતી ?

નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :

$1.$ વોટ્સન અને ક્રિક $(1953)$

$2.$ ઇરવિન ચારગ્રાફ 

જો $DNA$ માં ગ્વાનીનનું પ્રમાણ $20 \%$ હોય તો થાયમિનનું પ્રમાણ કેટલું હોય ?

છારગાફનું નિયમ .....તરીકે આપવામાં આવે છે.

$\rm {DNA}$ પેકેજિંગમાં હિસ્ટોનનું શું કાર્ય છે ?