વોટસન અને ક્રિકે રજૂ કરેલા મોડેલ માટે કયું વિધાન અસત્ય છે?
$DNA$ ની બંને શંખલા પ્રતિસમાંતર છે.
બંને શૃંખલાઓ જમણેરી કુંતલ નથી.
એક શૃંખલાના યુરીન બીજી શૃંખલાના પીરામીડીને સાથે જોડાય છે.
એક કુતલની લંબાઈ $34$ $\mathop A\limits^o $ છે.
આણ્વિક જીવવિજ્ઞાનમાં મધ્યસ્થ (પ્રસ્થાપિત) પ્રણાલી (central dogma) વિશે માહિતી આપો.
$\rm {DNA}$ ની સંરચનાનો જનીનિક સૂચિતાર્થ સ્પષ્ટ કરો.
નીચેનામાંથી કયો ન્યુકિઑસાઈડ છે ?
જો $DNA$ માં સાયટોસીન અને ગ્વાનીનનું પ્રમાણ $40\%$ હોય તો એડેનીનનું પ્રમાણ કેટલું હોય ?
$RNA$ માં આ ન હોય