ન્યુકિલઓટાઇડ એ ………… ના બનેલ છે.
યુરિન, પિરિમિડીન અને ફોસ્ફટ
યુરિન, શર્કરા અને ફૉસ્ફટ
નાઇટ્રોજન બેઈઝ, શર્કરા અને ફૉસ્ફટ
પિરિમિડી, શર્કરા અને ફૉસ્ફટ
ડિઓક્સિરીબોન્યુક્લિક એસિડ શું છે ?
નીચેનામાંથી કયું વિધાન હિસ્ટોન માટે ખોટુ છે ?
બેવડા કુંતલમય $DNA$ ની સમજુતી કોના અવલોકનોનો આધાર હતો ?
આદિકોષકેન્દ્રીમાં $DNA$ કોષમાં જે જગ્યાએ સ્થાપિત થાય છે તેને શું કહે છે ?
ફ્રિડરીક મીશરે $DNA$ ની ઓળખ કરી તેને શું નામ આપ્યું ?