ડિઓક્સિરીબોન્યુક્લિક એસિડ શું છે ?
મોનોમર
ડાયમર
ઓલિગોમર
પોલિમર
જો એડેનાઈન $30\,\%$ $DNA$ નો અણુ બનાવતો હોય તો તેમાં થાયમીન, ગ્વાનીન અને સાયટોસીનની ટકાવારી કેટલી હશે ?
$DNA$ ..........નોપોલીમર છે.
દોરીમાં પરોવેલા મણકા જેવી રચના કઈ અંગિકામાં જોવા મળે છે ?
જે ક્રોમેટીન ગાઢ રીતે ગોઠવાયેલ હોય અને ઘટ્ટ રીતે અભિરંજીત થતો હોય તેને શું કહે છે ?
જે $DNA$ ની લંબાઈમાં $45,000$ બેઈઝ યુગ્મ હોય, તો $DNA$ - નાં અણું કેટલાં સંપૂર્ણ વળાંક લેશે ?