$DNA$ પોલિમરની શર્કરાના એક છેડા પર મુક્ત ફોસ્ફેટ સમુહ હોય છે, જેને પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાનો ........ છેડો કહે છે. આ જ રીતે પોલિમરના બીજા છેડા પર શર્કરાનો મુકત $OH$ હોય છે, જેને પોલિન્યુકિલઓટાઈડ શૃંખલાનો ....... છેડો કહે છે.
$\quad P \quad Q$
$3^{\prime} \quad 5^{\prime}$
$2^{\prime} \quad 5^{\prime}$
$5^{\prime} \quad 2^{\prime}$
$5^{\prime} \quad 3^{\prime}$
જો $DNA$ ના અણુની લંબાઈ $1.1$ મીટર હોય તો તેમાં આશરે કેટલા બેઈઝની જોડ હશે ?
નીચેનામાંથી બેઝીક એમીનો એસિડ ઓળખો
થાયમિન શેમાં હોય છે ?
રીટ્રોવાઇરસ પ્રસ્થાપિત પ્રણાલીને અનુસરતું નથી. સમજાવો.
.......નાં પરિણામે $DNA $ શૃંખલા એકબીજાથી પ્રતિસમાંતર હોય છે