$DNA$ ની લંબાઈ શોધવા માટે નીચેનામાંથી સાચું શું છે ?

  • A

    એક કુંતલની લંબાઈ $\times$ નાઈટ્રોજન બેઈઝ જોડી વચ્ચેનું અંતર

  • B

    બે કુંતલની લંબાઈ $\times$ બે નાઈટ્રોજન બેઈઝ જોડી વચ્ચેનું અંતર

  • C

    એક કુંતલની લંબાઈ $\times$ બે નાઈટ્રોજન બેઈઝ જોડી વચ્ચેનું અંતર

  • D

    કુલ નાઈટ્રોજન બેઈઝ જોડની સંખ્યા $\times$ બે નાઈટ્રોજનબેઈઝ જોડ વચ્ચેનું અંતર

Similar Questions

$DNA$ ની $X-ray$ વિવર્તનની માહિતી કોણે આપી ?

આપેલ આકૃતિ કઈ રચનાની છે ?

નીચેનામાંથી બેઝીક એમીનો એસિડ ઓળખો

  • [NEET 2020]

પિરિમિડિન નાઈટ્રોજન બેઇઝ યુરેસિલ સાથે શું જોડાવાથી યુરિડિન બને છે?

વોટસન અને ક્રીક દ્વારા શોધવામાં આવેલ $DNA$ ની બેવડી  કુંતલમય રચના એ .....છે.