$DNA$ ..........નોપોલીમર છે.
ગ્લુકોઝ
એમિનો એસિડ
ન્યુક્લિઓટાઈડ
એકપણ નહિં
ન્યુક્લિઓસાઈડ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
હિસ્ટોનના આઠ અણુઓથી બનતા એકમને શું કહે છે ?
બે ક્રમિક નાઈટ્રોજન બેઈઝની જોડી વચ્ચેનું અંતર કેટલું હોય છે ?
$DNA$થી રંગસૂત્ર સુધી પેકેજિંગની રચનાઓ ક્રમશ: ઓળખો.
$RNA$ કેટલી પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાનું બનેલું છે ?