કયા એમિનો એસિડ આલ્કલી છે ?
લાઈસીન
ટાયરોસીન
ટ્રીપ્ટોફેન
વેલાઈન
$DNA$થી રંગસૂત્ર સુધી પેકેજિંગની રચનાઓ ક્રમશ: ઓળખો.
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I$: પ્રોકેરીયોટીક સજીવોમાં ન્યુક્લીઓઈડ તરીકે ઓળખાતા ભાગમાં ધન વીજભારિત DNAને કેટલાક ઋણ વીજભારિત પ્રોટીન્સ પકડી રાખે છે.
વિધાન $II$: યુકેરીયોટીક સજીવોમાં ઋણ વીજભારિત $DNA$ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વિંટળાઈને ન્યુક્લિઓઝોમની રચના કરે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
........ એ $DNA$ અને $RNA$ બંનેમાં જોવા મળે છે જયારે ........ એ માત્ર $DNA$ માં જોવા મળે છે.
કયા કોષમાં $DNA$ મોટી કડી સ્વરૂપે ગોઠવાયેલું હોય છે ?
પોલિન્યુકિલઓટાઈડ શૃંખલાના આધાર (Backbone) નું નિર્માણ શેના દ્વારા થાય છે ?