ક્રોમેટીનમાં કયા પુનરાવર્તીત એકમો આવેલા છે ?

  • A

    $DNA$

  • B

    $RNA$

  • C

    ન્યુક્લિઓઝોમ

  • D

    હિસ્ટોન

Similar Questions

કયા વૈજ્ઞાનીકે મધ્યસ્થ પ્રાણલી (પ્રસ્થાપિત પ્રણાલી)નો વિચાર પ્રસ્તુત કર્યો હતો ?

$DNA$ એટલે .......

જુદા જુદા સજીવોમાં રહેલ $DNA$ ની વિવિધતા ........ ને કારણે હોય છે.

દોરીમાં પરોવેલા મણકા જેવી રચના કઈ અંગિકામાં જોવા મળે છે ?

$\phi \,\times$ $174$ કેટલા ન્યુક્લિઓટાઈડ ધરાવે છે ?