નીચેનામાંથી કઈ જોડીના ન્યુક્લિક એસિડના નાઇટ્રોજન બેઈઝ તેની સામેની શ્રેણી સાથે અસંગત રીતે જોડાયેલ છે ?
ગ્વાનીન, એડેનીન $-$ પ્યુરિન્સ
એડેનીન, થાયમિન $-$ પ્યુરિન્સ
થાયમિન, યુરેસિલ $-$ પિરિમિડીન
યુરેસિલ, સાયટોસીન $-$ પિરિમિડીન
$DNA$ ના અણુમાં ..................
$DNA$ ની સૌ પ્રથમ શોધ ક્યારે થઈ હતી ?
જો $DNA$ ની એક શૃંખલાનો અનુક્રમલેખ $5'\; A \;T \;G \;C\; A\; T\; C\; G\; 3'$, છે તો તેની પૂરક શૃંખલાનો અનુક્રમ લેખ $5' -3$ દિશામાં શોધો.
જો હિસ્ટોનને વિકૃત કરી, બેઝિક એમિનો એસિડ લાયસીન અને આર્જિનીનને બદલે એસિડિક એસિડસભર (જેમ કે એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ) કરાય તો શું થાય ?
મીશર અનુસાર ન્યુક્લેઇન કયા પ્રકારનો પદાર્થ છે ?