દોરીમાં પરોવેલા મણકા જેવી રચના કઈ અંગિકામાં જોવા મળે છે ?
કણાભસૂત્ર
કોષકેન્દ્ર
હરીતકણ
આદિકોષકેન્દ્રનું કોષરસ
જે ક્રોમેટીન ગાઢ રીતે ગોઠવાયેલ હોય અને ઘટ્ટ રીતે અભિરંજીત થતો હોય તેને શું કહે છે ?
નીચેનામાંથી શેમાં $DNA$ જનીન દ્રવ્ય તરીકે હોય છે ?
નીચેમાંથી કયો પિરામીડીન નાઈટ્રોજન બેઈઝ નથી ?
જે $DNA$ ની લંબાઈમાં $45,000$ બેઈઝ યુગ્મ હોય, તો $DNA$ - નાં અણું કેટલાં સંપૂર્ણ વળાંક લેશે ?
નીચે પૈકીનું કયુ વિધાન સાચું છે?