હર્શી અને ચેઈઝના પ્રયોગમાં વાઈરસમાંથી બેક્ટરીયામાં શેનો પ્રવેશ થયો હતો ?

  • A

    $DNA$

  • B

    $RNA$

  • C

    પ્રોટીન

  • D

    કાબોદિત

Similar Questions

$Pneumococus$  બેક્ટેરિયાનો ઉપયોગ કરી "રૂપાંતરણ"ના પ્રયોગો દ્વારા પ્રસ્થાપિત પૂર્વધારણા .........છે.

$DNA$ એ જનીન ઘટક છે તેનો મજબુત પૂરાવો ......માંથી આવ્યો છે

ગ્રિફીથે કોના પર શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા ?

આ પ્રયોગ શું નિર્દોષીત કરે છે?

ગ્રિફિથના પ્રયોગમાં રૂપાંતરણ વર્ણવો. તે $\rm {DNA}$ ને જનીન દ્રવ્ય તરીકે ઓળખવા કેવી રીતે મદદરૂપ થાય છે, ચર્ચા કરો.