કયો અણુ જનીન દ્રવ્ય તરીકે ન વર્તી શકે ?
પ્રતિકૃતિ બનાવવા સક્ષમ હોય તેવો અણુ
મેન્ડેલિયન લક્ષણોના સ્વરૂપમાં અભિવ્યક્ત થતો અણુ
ઉદવિકાસ માટે જરૂરી ઘીમા ફેરફારોની તક આપતો અણુ
રાસાયણિક અને રચનાત્મક રીતે અસ્થાયી અણુ
બેક્ટેરિયલ રૂપાંતરણ માટેનો ગ્રિફિથનો પ્રયોગ સવિસ્તર વર્ણવો.
નીચેનામાંથી કયા વાઈરસમાં $RNA$ જનીન દ્રવ્ય તરીકે હોય છે ?
વાઈરસનો ઉછેર કયા માધ્યમમાં કરવાથી રેડિયોએક્ટિવ $DNA$ મળે છે ?
$DNA$ ને જનીન દ્રવ્ય કહે છે, કારણ કે...
નીચેનામાંથી કયો અણુ સજીવોના વારસામાં ઉતરે છે ?