$RNA$ મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે ?
$1$
$2$
$3$
$4$
પ્રત્યાંકન એકમ શામા જોવા મળે છે ?
કોષમાં આવેલા પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું $RNA$ …….છે
$DNA$ ટેમ્પલેટ પર $RNA$ નાં સંશ્લેષણની ઘટનામાં …..નો સમાવેશ થાય છે
$UTRs$ ભાષાંતરરહિત વિસ્તાર છે જે ……. પર આવેલ હોય છે.
ઈન્ટ્રૉનને દૂર કરવા અને એક્ષોનને પ્રત્યાંકન દરમિયાન ચોક્કસ ક્રમમાં જોડવાની ક્રિયાને શું કહે છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.