$DNA$ માં ફોસ્ફરસ અને $ADP$ અણુ વચ્ચે શક્તિ સભર બંધનાં નિર્માણ માર્ટ કેલરીમાં કેટલી ................ કેલરી ઉર્જા જાઈએ?
$2500$
$7600$
$12,060$
$20,000$
$RNA$ મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે ?
ક્યાં ઉત્સેચક દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અટકી જાય છે ?
બાળકની $DNA$ ફિંગરપ્રિન્ટ ભાગ .........
પ્રત્યાંકન એકમ શામા જોવા મળે છે ?
વિકાસ પામતા સજીવમાં અંગો અને પેશીઓનું વિભેદન કોની સાથે સંકળાયેલ છે?