$DNA$ ફિંગરપ્રિન્ટિંગ કોણે વિકસાવી ?
જેકોબ અને મોનોડ
એલિક જેફિયસ
હરગોવિંદ ખોરાના
ગ્રીફીથ
નીચે પૈકીનું કયુ વિધાન સાચું છે?
પ્રારંભિક કોડોન ...... છે.
સુકોષકેન્દ્રી સજીવમાં જનીન અભિવ્યકિતનું નિયંત્રણ આ સ્તર પર થઈ શકતું નથી?
$t-RNA$ ની લુપમાં કયા પ્રકારનાં નાઈટ્રોજન બેઈઝ જોવા મળે છે?
..........એ ઈનિસીએશન કોડોન (પ્રારંભિક સંકેત) છે