$UTR$ માટે ખોટું શું છે?
$mRNA$ માં ટ્રાન્સલેશન (ભાષાંતરણ) એકમ વચ્ચે હાજર
કોઈ $tRNA$ દ્વારા ઓળખાતા નથી.
કાર્યક્ષમ ભાષાંતરણ પ્રક્રિયા માટે જરૂરી છે.
$mRNA$ ને સ્થાયીપણું આપે છે
$DNA$ સ્વયંજનની પદ્ધતિમાં જે બે શૃંખલા અલગ થાય અને નવી શૃંખલાનું સંશ્લેષણ થાય તેને .......કહેવામાં આવે છે
લેક ઓપેરોનમાં $Y$ જનીન ...
પ્રત્યાંકનની પ્રક્રિયા ક્યા સિદ્ધાંતને અનુસરીને થાય છે?
$DNA$ ની બે શંખલામાંથી એક પ્રત્યાંકન માટે જનીનીક માહિતી ધરાવે છે. તેને શું કહે છે?
આપેલ ચાર વિધાનો $(i -iv)$ માંથી લેક ઓપેરોનના સંદર્ભમાં બે વિધાન પસંદ કરો.
$(i)$ ગ્લૂકોઝ અથવા ગેલેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાય છે અને તેમને નિષ્ક્રિય બનાવે છે.
$(ii)$ લેક્ટોઝની ગેરહાજરીમાં રિપ્રેસર (નિગ્રાહક) ઓપરેટર સાથે જોડાય છે.
$(iii)$ $Z$ - જનીન પરમિએઝ માટેનો સંકેત છે.
$(iv)$ તે ફ્રાન્સીકોઇસ જેકોબ અને જેકવિન્સ મોનાડ દ્વારા સમજાવવામાં આવ્યું હતું.