વેસ્ટર્ન બ્લોટ પદ્ધતિ શેના માટે ઉપયોગ થાય છે ?
$DNA$ પૃથ્થકરણ
પોલિસેકકેરાઈડ $-$ પૃથ્થકરણ
$RNA$ પૃથ્થકરણ
પ્રોટીન પૃથ્થકરણ
સ્પ્લાયસિંગ પુખ્ત ટ્રાન્સક્રિપ્ટ બનાવવા માટે જરૂરી છે તથા તેનો કોષરસમાં વહન માટે પણ તેને શેની જરૂર છે?
પોલીઝોમ શેના દ્વારા બને છે?
$DNA$ ની શૃંખલાની વૃદ્ધિમાં ઓકાઝાકી ટુકડાઓ ..........
નીચેનામાંથી શેમા પરીવર્તન થવાથી આનુવાંશિક દ્રવ્યમાં ફેરફાર થાય છે ?
સજીવમાં પેઢી-દર-પેઢી સાતત્ય કોના દ્વારા જાળવાય છે ?