કયા પ્રાઈમેટ માંસ ખાતા હતા?
ડ્રાયોપિથેક્સ
રામાપિથેક્સ
હોમો ઈરેકટ્સ
હોમો હેબિલીસ
માનવનો પૂર્વજ જે સૌ પ્રથમ ટટ્ટાર ઉભો રહ્યો, તે …..
ધાર્મિક ક્રિયા વિધિ દ્વારા મૃત શરીરના દફનનો પ્રથમ પુરાવો અને ધર્મમાં માનતા હતા તે કયા માનવના અશ્મિ સાથે મળ્યું ?
ક્યાંથી મળેલા અસ્થિઓ દર્શાવે છે કે માનવી જેવા પ્રાઈમેટ $4$ ફુટથી ઊંચા ન હતા પરંતુ સીધા ચાલતા હતા?
આપણને કહેવાયું છે કે બધાં જ જીવંત સ્વરૂપો માટે ઉદવિકાસ સતત થતી ઘટના છે. શું મનુષ્ય પણ ઉદવિકાસ પામી રહ્યા છે ? તમારા જવાબને ન્યાય આપો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.