આકૃતિ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
સ્થિર
દિશાસૂચક
વિક્ષેપક
આપેલ તમામ
નીચે પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું રેખાંકિત નિરૂપણ આપેલ છે. $P, Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ છે.
$PR$
વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?
બધા જ વૈક્લ્પિક કારકોની આવૃત્તિઓનો સરવાળો … …. છે.
નીચેનામાંથી કયું વિધાન જાતિ માટે સાચું નથી?
પ્રચ્છન્ન વિકૃતિઓ જનીન સેતુઓમાંથી નથી ગુમાવતી આને ….. કહે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.